શનિવાર, 22 ડિસેમ્બર, 2018
રવિવાર, 16 ડિસેમ્બર, 2018
શનિવાર, 15 ડિસેમ્બર, 2018
વેપાર
જગા મળે ત્યાં જમાવ
તારી વખરી
બુમ્માબુમ્મી બજાર વચ્ચે
છોડ શબદની ગઠરી
તારે શબ્દે અરછટ-બરછટ
ફૂલ જુદેરાં મહેંકે,
તારે શબ્દે નવીન નવતર
પંખી અમથાં ગહેકે
ખીલાવ તું વેચાણકળા
ખોલી રંગીલી છતરી
આવનજાવન કરે અજાયબ લોક
અવાચક આંખે
ચણી-ચુગી બે શબ્દ ભરી લે
ગગન મગન બે પાંખે
સંધ્યા ટાણે ખંખેરી સંકેલ પછેડી નકરી
તારી વખરી
બુમ્માબુમ્મી બજાર વચ્ચે
છોડ શબદની ગઠરી
તારે શબ્દે અરછટ-બરછટ
ફૂલ જુદેરાં મહેંકે,
તારે શબ્દે નવીન નવતર
પંખી અમથાં ગહેકે
ખીલાવ તું વેચાણકળા
ખોલી રંગીલી છતરી
આવનજાવન કરે અજાયબ લોક
અવાચક આંખે
ચણી-ચુગી બે શબ્દ ભરી લે
ગગન મગન બે પાંખે
સંધ્યા ટાણે ખંખેરી સંકેલ પછેડી નકરી
રવિવાર, 9 ડિસેમ્બર, 2018
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)