એમનાથી અહીં અવાતું ક્યાં !
આપણાથીય ત્યાં જવાતું ક્યાં !
દૃષ્ટિપથમાં મરુસ્થળો કેવળ ,
આભ પણ પૂર્વવત્ છવાતું ક્યાં !
રોજ ઊગી તમસ્ ધરે સૂરજ ,
ગીત અજવાસનું ગવાતું ક્યાં !
મૂળ ઊર્ધ્વે અને અધ: શાખા ,
વૃક્ષ એવું હવે વવાતું ક્યાં !
આપણાથીય ત્યાં જવાતું ક્યાં !
દૃષ્ટિપથમાં મરુસ્થળો કેવળ ,
આભ પણ પૂર્વવત્ છવાતું ક્યાં !
રોજ ઊગી તમસ્ ધરે સૂરજ ,
ગીત અજવાસનું ગવાતું ક્યાં !
મૂળ ઊર્ધ્વે અને અધ: શાખા ,
વૃક્ષ એવું હવે વવાતું ક્યાં !
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો