રવિવાર, 16 જૂન, 2019

સ્થિતિ


દૃષ્ટિ


ગ્રહણ


પ્રતીક્ષા


સામ્મુખ્ય


दृष्टि


સૃષ્ટિ


સમ્ભાવ્ય


ફલ્યૂઅન્સી


પ્રાપ્તવ્ય


પ્રવાસે


આહવાન


રમણ


અસ્તિત્વ

તું તરે છે એ જગા મઝધાર છે,
ને ઘણું આ પાર કે એ પાર છે.

દૃશ્ય અથવા શબ્દ અથવા લય પછી 
શૂન્યતાથી પૂર્ણનો વિસ્તાર છે.

અંતનો પ્રારંભ છે આરંભમાં,
રિક્ત અવકાશે તરલ સંસાર છે.

દ્રવ્યની ખામી નથી, ના પાત્રની, 
માત્ર પીનારા ફક્ત બે-ચાર છે.

07/01/1995

અસ્ઘટ્


ગુરુવાર, 13 જૂન, 2019

હવેલી







































પ્રકાશિત - "ગઝલ ઉસને છેડી - આધુનિક ગઝલોનું સંકલન"
રે મઠ પ્રકાશન, 1969

ઝંખના







































પ્રકાશિત - "ગઝલ ઉસને છેડી - આધુનિક ગઝલોનું સંકલન"
રે મઠ પ્રકાશન, 1969
Creative Commons License
સિસ્‌ૠક્ષા શિલ્પીન થાનકીની રચનાઓનો સંકલ by શિલ્પીન થાનકી is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivs 2.5 India License.