સિસૃક્ષા: શક્યતા
શક્યતા
આભ આંખોમાં ઢળે-ની શક્યતા,
સ્વપ્ન-ધુમ્મ્સ ઓગળે-ની શક્યતા.
તીવ્ર કોલાહલ શમે છે કાનમાં,
ક્યાંકથી પડઘો મળે-ની શક્યતા.
સિસ્ૠક્ષા શિલ્પીન થાનકીની રચનાઓનો સંકલ by શિલ્પીન થાનકી is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivs 2.5 India License.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો