લેબલ gujarati સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ gujarati સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

રવિવાર, 5 જાન્યુઆરી, 2025

પ્રભાત

પ્રકાશિત : "કવિ" એપ્રિલ 2002


પડબો [ પ્રતિબોધ ]

 


અસ્તિ

નૌકા છે, દરિયો છે,

મોજાં છે, ઝંઝા છે,

અંતે તો એકલો જ તું,

યાર, અંતે તો એકલો જ તું.


આંખ-વગાં ફૂલો છે,

સૌરભનો ઝૂલો છે,

અવસર અણમૂલો છે, ઝૂલ,

મદમાતી ચાખ હવા,

ઈઠલાતી દેખ ફઝા,

ખુલ્લી છે દશે દિશા, ખૂલ.


બિલ્લોરી આભ અને 

ખુલ્લેરા તડકા છે.

અંતે તો એકલો જ તું,

યાર, અંતે તો એકલો જ તું.


રંગીલી સાંજ ઢળે,

સપનીલા દીપ બળે,

શ્વાસોમાં મ્હેંક ભળે, સૂંઘ,

આસવમય જઝ્બાતે 

સાકી છે સંગાથે,

અધરાતે-મધરાતે ઊંઘ.


ઘેનભરી તંદ્રા છે,

ઘનઘોરી નિદ્રા છે,

અંતે તો એકલો જ તું,

યાર, અંતે તો એકલો જ તું.


- શિલ્પીન થાનકી 

28-12-1993






શુક્રવાર, 6 ઑક્ટોબર, 2023

ઉદ્દબોધન

 


















પ્રકાશિત - દસમો દાયકો - જુલાઈ-સપ્ટેમ્બર 1992

સમકાલીન પૂર્વજ

 











પ્રકાશિત - દસમો દાયકો - વર્ષ : 5 અંક - 1 : જાન્યુઆરી 1995

ગીત નિરાયામ

 


























પ્રકાશિત - ખેવના - અંક 79 સપ્ટેમ્બર 2003

ચતુર્સીમા

 
































પ્રકાશિત - ખેવના : સપ્ટેમ્બર-ઑક્ટોબર 1992

દૂર હટી જા

 


























પ્રકાશિત - ખેવના : ડિસેમ્બર 1990

ત્રિચ્છન્દા

 































પ્રકાશિત - ખેવના : મે-જૂન 1987

ડોમિનન્ટ વનિતા યાને એક પતિની વીતક-કથા























સુરેશ જોશી સાહિત્ય વિચાર ફોરમ પ્રેરિત વાર્તા-શિબિરમાં પ્રસ્તુતિ પામેલી વાર્તા.

પ્રકાશિત - ખેવના - અંક 71 - સપ્ટેમ્બર 2001

રવિવાર, 9 ઑક્ટોબર, 2022

યાસ-બોધ

દીવડો પેટાવવો છે આપણે;
ને તિમિર-પટ ભેદવો છે આપણે.

જ્યાં જવું છે ત્યાં જવા રસ્તો નથી;
એક ચીલો પાડવો છે આપણે.

રથ અચાનક ભૂમિમાં ખૂંચે નહીં;
વ્યૂહ એવો શોધવો છે આપણે.

શંખ જેવા શબ્દના પોલાણમાં;
નાદ અનહદ ફૂંકવો છે આપણે.

રવિવાર, 25 સપ્ટેમ્બર, 2022

રવિવાર, 30 જાન્યુઆરી, 2022

રાત

 




સોમેરગીત

 


સોમગીત

 


હુંમ્મરગીત

 


આહ્વાનગીત

 


વંટોળગીત

 


રાત

 


Creative Commons License
સિસ્‌ૠક્ષા શિલ્પીન થાનકીની રચનાઓનો સંકલ by શિલ્પીન થાનકી is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivs 2.5 India License.